ભાજપે 23 રાજ્યોના પ્રભારીની કરી જાહેરાત, જુઓ આખું લિસ્ટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) 23 રાજ્યોના પ્રભારીઓની જાહેરાત કરી છે. જેમાં દિગ્ગજ નેતાઓને અલગ અલગ રાજ્યોની જવાબદારી સોપવામાં આવી છે. લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે.