ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ તથા પેટા તિજોરી અધિકારીની 266 જગ્યાઓ ભરવામાં આવશે. પેટા હિસાબનીશની 116 જગ્યા, અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર 15મી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ, 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગાંધીનગરના PSY ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા; 100 અધિકારીઓનો ધમધમાટ