રાજ્યમાં ધીમુ પડેલું ચોમાસુ હવે ફરીએકવાર ગતિ પકડતું જણાઇ રહ્યું છે.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
1. ધીમે-ધીમે જામતું ચોમાસું
રાજ્યમાં ધીમુ પડેલું ચોમાસુ હવે ફરીએકવાર ગતિ પકડતું જણાઇ રહ્યું છે.. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે..
2. અહીં સૌથી વધું વરસાદ
સૌથી વધુ વરસાદ અમરેલીના બાબરામાં તાલુકામાં વરસ્યો છે.. બાબરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
3. એક થી સવા ઇંચ જેટલો વરસાદ
ભાવનગરના ગારીયાધરમાં 1.3 ઇંચ વરસાદ વરસાદ ખાબક્યો હતો.જ્યારે લીલીયા અને કવાંટમાં 1 – 1 ઇંચ વરસાદ નોંધાયો છે..
4. 1 મિલીમીટર થી 15 મિલીમીટર સુધીનો વરસાદ
ઉમરગામ અને નાંદોદમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 15 તાલુકાઓમાં 1 MM થી 15 MM વરસાદ નોંધાયો છે.
5. આંકડા
રાજ્યના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ પર નજર કરીએ..
એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768