અમદાવાદઃ 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે. ત્યારે અમદાવાદ જેવા મોટા શહેરોમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ મેદાનમાં ઉતરી […]
Tag: ગુજરાત પોલીસ
વહીવટદાર ‘રાજ’ કેવી રીતે બની ગયો મસમોટો બિલ્ડર; વટવામાં અનેક બિલ્ડીંગોમાં સાઇલન્ટ ભાગીદારી
અમદાવાદ: દેવાંગ આચાર્ય; આપણે રાજ અંગેની આગળની સ્ટોરીમાં જાણ્યું કે, અમદાવાદના ત્રણ પોલીસ સ્ટેશનનું વહીવટ સંભાળનાર રાજનું એકચક્રિય શાસન ચાલી રહ્યું છે. આ ત્રણ વિસ્તારમાંથી […]
દારૂની રેડનો પરિપત્ર બદલાતા પોલીસને કેટલો ફાયદો? શું સરકાર દારૂબંધી હળવી કરવા માંગે છે?
હવે ગુજરાત પોલીસને ઘી કેળા; 1 લાખથી અંદરની દારૂ વેચવાની આડકતરી રીતે ગેરકાયદેસર પરમિશન ગાંધીનગર: ગુજરાતમાં દારૂનું નામ આવે અને પોલીસની ક્યાંક ખંડણી હોય એવું […]
ગૃહ મંત્રાલયનો નવો પરિપત્ર; હવે પોલીસને ક્વોલિટી કેસ કરવા કરવી પડશે વધારે મહેનત
ગૃહ વિભાગે દારૂબંધી અંગેનો આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે. દારૂબંધી મુદ્દે કડકાઇ કરવાના બદલે ઢીલ આપતો નવો પરિપત્ર સામે આવતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે. […]
ચોંકાવનારો ખુલાસો; ગુજરાતમાં બનતા ગુનાઓ સામે સજા નહીંવત
ગુજરાતમાં બનતા ગુનાઓની સામે તેનો કન્વિક્શન રેટ એટલે કે સજાનો દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો હોવાનો ચોંકાવનારો આંકડો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં સામે આવ્યો […]
‘ઉડતા પંજાબ’ની સાઇડ કાપશે ‘ઝૂમતા ગુજરાત’!!! એક વર્ષમાં ઝડપાયું 5640 કરોડ રૂપિયાનું ડ્રગ્સ
ગાંધીનગર: ગુજરાતમાં પોલીસની રહેમનજરના કારણે દારૂની તો રેલમછેલ થઇ જ રહી છે. હાલમાં ગુજરાતને ઝૂમતા ગુજરાત કહીશું તો પણ કંઇ ખોટું ગણાશે નહીં. કેમ કે […]
ગુજરાત પોલીસને વિશેષ સત્તા!!! નશાબંધી સુધારા બિલ પાસ; જાણો શું છે નવી જોગવાઇઓ?
ગાંધીગર: દેશના તમામ જૂના કાયદાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે અને સમયની માંગ સાથે સમાજહિતને કેન્દ્રમાં રાખીને કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવે તેવો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર […]
ગુજરાત હાઈકોર્ટની RTO-પોલીસ, ટ્રાન્સપોર્ટ અધિકારીઓને ફટકાર; કહ્યું- સિસ્ટમ ખાડે, જનતા ત્રાહિમામ
અમદાવાદ શહેરમાં લક્ઝરી બસના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજ્યમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના […]
ગુજરાત પોલીસને ગુજરાત હાઇકોર્ટની ફટકાર; કહ્યું- નિર્દોષ લોકો સામે તમારી શકિત બતાવશો નહી
ગુજરાત હાઇકોર્ટે એક સામાન્ય કેસમાં નાગરિકોને ટોર્ચર કરવા સત્તાના દૂરપયોગ બદલ શહેર ક્રાઇમ બ્રાંચ અને ઘાટલોડિયા પીઆઇ વી.ડી.મોરીનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે પોલીસ તંત્રના […]
વિસનગરના બૂટલેગર અશોક-વિક્રમ બન્યા ડબ્બા ટ્રેડિંગના કિંગ; પીન્ટુ ભાવસારને પણ છોડ્યો પાછળ
વિસનગર: મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ મોટા પાયે ઘર કરી ગયું હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે. અન્ય રાજ્યોની પોલીસ મહેસાણામાં ધામા નાંખી રહી […]