અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર અકસ્માત; 4લોકોનાં મોત, 25થી વધુ લોકો ઘાયલ

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટી પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત દાંતાથી અંબાજી વચ્ચે સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 2થી વધુના […]

પાલનપુરનો ભેજાબાજ બુટલેગર પ્રકાશ આપી રહ્યો છે પોલીસ થકી જ પોલીસને ચકમો

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો વ્યાપાર કરનાર બુટલેગર પ્રકાશ પોલીસને હપ્તો આપ્યા વગર જ દારૂનો મોટા પ્રમાણમાં ધંધો કરી રહ્યો છે. […]

બનાસકાંઠા: PM KYCની લિંક ઉપર ક્લિક કરતાં જ ખેડૂતોના ખાતામાંથી ઉપડી ગયા ₹3.84 લાખ

પાલનપુર: સાઇબર ક્રાઇમથી બચવા માટે ગુજરાત સરકાર અનેક રીતની જાહેરાતો કરતી રહી છે.પરંતુ તે છતાં લોકો સાઇબર ક્રાઇમના શિકાર બની જતા હોય છે. હવે બનાસકાંઠા […]

ભાદરવી પૂનમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રઝડી પડ્યા; ક્લેક્ટર મિહિર પટેલની દિશાવિહીન કામગીરી

પાલનપુર: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની રંગચંગે શરૂઆત થઈ ગઈ છે. ભાદરવા સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, […]

પાલનપુર: સરકારી પરિપત્રનો ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે સરકારી નોકરી કરતો મેડિકલ અધિકારી

પાલનપુર; ક્રાઇમ ડેસ્ક: બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ પોતાની નોકરી બચાવવા માટે જોરદાર શેટિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. કેમ […]

ઉદ્ધાટન પહેલા જ પાલનપુરના થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનો તિરાડવાળો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં બનેલા થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનો તિરાડવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બ્રિજના બે સ્લેબ વચ્ચે વધારે પ્રમાણમાં […]

ભારતનો બીજો થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ પાલનપુરમાં બનીને તૈયાર; લોકાર્પણની તૈયારી શરૂ

પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજને શરૂ કરવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાદરવી પૂનમના મેળાના […]

પાલનપુર: બાલારામ દર્શન કરીને પરત ફરેલા બે દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત; એકનું મૃત્યુ

પાલનપુર: બાલારામથી બાઇક ઉપર પરત આવી રહેલા પાટણના કાતરા (સમાલ) ગામના બે યુવકોને ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. […]

પાલનપુર તાલુકા પોલીસે એક કરોડ રૂપિયાથી વધુના દારૂ-બિયર ઉપર ફેરવ્યું રોલર

બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડેલા દારૂના જથ્થાનો નાશ કરી દીધો છે. પાછલા બે વર્ષમાં પાલનપુર તાલુકા પોલીસે શાનદાર કામગીરી કરીને એક […]

બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ જામ્યો: પાલનપુર-થરાદ પંથકના ખેડૂતો ખુશ-ખુશાલ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવણી લાયક વરસાદ બાદ વરસાદે લાંબો વિરામ લીધો હતો. જેના બાદ આજ રોજ પાલનપુર-થરાદ સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતોમાં […]