બુટલેગર તો SP અક્ષયરાજ સુધી પહોંચી ગયો!!! વાયરલ વીડિયોમાં બુટલેગર દારૂ વેચતો અને SPની વાતો કરતો દેખાયો….

પાલનપુર: SMC પીએસઆઈ જાહિદ પઠાણ એક બુટલેગરને પકડવાની જદ્દોજેહાદમાં પોતાનો જીવ ગુમાવીને ફરજ દરમિયાન શહિદી વ્હોરી છે. પીએસઆઈની મોતનો પડઘો ગૃહમંત્રાલય સુધી પડ્યો છે. આ […]

પાલનપુરનો ભેજાબાજ બુટલેગર પ્રકાશ આપી રહ્યો છે પોલીસ થકી જ પોલીસને ચકમો

પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો વ્યાપાર કરનાર બુટલેગર પ્રકાશ પોલીસને હપ્તો આપ્યા વગર જ દારૂનો મોટા પ્રમાણમાં ધંધો કરી રહ્યો છે. […]

બનાસકાંઠા: PM KYCની લિંક ઉપર ક્લિક કરતાં જ ખેડૂતોના ખાતામાંથી ઉપડી ગયા ₹3.84 લાખ

પાલનપુર: સાઇબર ક્રાઇમથી બચવા માટે ગુજરાત સરકાર અનેક રીતની જાહેરાતો કરતી રહી છે.પરંતુ તે છતાં લોકો સાઇબર ક્રાઇમના શિકાર બની જતા હોય છે. હવે બનાસકાંઠા […]

બનાસકાંઠાથી પ્રતિદિવસ ગૌવંશની ગાડીઓ રાજસ્થાનના કતલખાને કોણ મોકલે છે?

બનાસકાંઠાથી પ્રતિદિવસ ગૌવંશ અને ભેસોથી ભરેલી પાંચ ગાડીઓ રાજસ્થાનના કેટલાક કતલખાનાઓમાં મોકલવામાં આવી રહી છે. ગાડીઓને બેરોકટોક જવા દેવા માટે પોલીસને પણ ખુશ કરવામાં આવી […]

ભાદરવી પૂનમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રઝડી પડ્યા; ક્લેક્ટર મિહિર પટેલની દિશાવિહીન કામગીરી

પાલનપુર: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની રંગચંગે શરૂઆત થઈ ગઈ છે. ભાદરવા સુદ આઠમના દિવસે યાત્રાધામના સિંહદ્વાર પાસે વિધિવત રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, […]

પાલનપુર: સરકારી પરિપત્રનો ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે સરકારી નોકરી કરતો મેડિકલ અધિકારી

પાલનપુર; ક્રાઇમ ડેસ્ક: બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ પોતાની નોકરી બચાવવા માટે જોરદાર શેટિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. કેમ […]

ઉદ્ધાટન પહેલા જ પાલનપુરના થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનો તિરાડવાળો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં બનેલા થ્રી-લેગ એલિવેટેડ બ્રિજનો તિરાડવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બ્રિજના બે સ્લેબ વચ્ચે વધારે પ્રમાણમાં […]

ભારતનો બીજો થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ પાલનપુરમાં બનીને તૈયાર; લોકાર્પણની તૈયારી શરૂ

પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજને શરૂ કરવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાદરવી પૂનમના મેળાના […]

પાલનપુર: બાલારામ દર્શન કરીને પરત ફરેલા બે દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત; એકનું મૃત્યુ

પાલનપુર: બાલારામથી બાઇક ઉપર પરત આવી રહેલા પાટણના કાતરા (સમાલ) ગામના બે યુવકોને ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર; બનાસકાંઠા-મહેસાણામાં વહેલી સવારથી મેઘમહેર

Gujarat Rain Update: ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન […]