અમદાવાદમાં કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ; દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં બે દિવસની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે (20 ઓક્ટોબર) દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે […]

સૌરાષ્ટ્રમાં વિજળી કડાકા ભડાકા ધોધમાર વરસાદ, મેંદરડામાં 3 ઇંચ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં શરદ ઋતુમાં પણ અષાઢ માસની જેમ વિજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડે છે અને અનેક સ્થળોએ તો વરસાદની તીવ્રતા એટલી છે કે […]

ધોધમાર વરસાદે નેપાળમાં તારાજી સર્જી, 66 લોકોનાં મોત

નેપાળમાં ધોધમાર વરસાદના પગલે આવેલા પૂર અને ભેખડો ધસી પડતા 66 લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય 36 લોકો ઘાયલ થયા છે. દેશના કેટલાક ભાગોમાં […]

ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ; સુરતમાં બે કલાકમાં બે ઈંચ

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘમહેર; બનાસકાંઠા-મહેસાણામાં વહેલી સવારથી મેઘમહેર

Gujarat Rain Update: ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન […]

સાત દિવસ ભારે વરસાદની આગાહી; જાણો હવામાન વિભાગે ક્યાં જિલ્લાઓને કર્યાં એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે […]

એક વખત ફરીથી ગુજરાત થશે પાણી.. પાણી!!! ગુજરાત પર ઓડિશાના ડિપ્રેશનની અસર

ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું હતું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. જેને કારણે હવામાન વિભાગ […]

કોંગ્રેસ આકરા પાણીએ; કહ્યું- HM-CM શરમ કરો શરમ… વડોદરાવાસીઓને 2500 રૂપિયાની ભીખ આપો છે કે શું?

કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે… ભાજપ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી […]

વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા કોપોરેટરને ઉભી પૂછડીએ ભાગવું પડ્યું

વડોદરા શહેરમાં ભયાનક પૂર વચ્ચે 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા લોકોમાં સરકાર અને તંત્ર સામે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂરની સ્થિતિમાં ફસાયેલા […]

દ્વારકામાં છાબેલાધાર વરસાદથી કફોડી સ્થિતિ; થોડા જ કલાકોમાં 12 ઇંચ ખાબકતા પાણી જ પાણી

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં દેવભૂમિ દ્વારકાની તો વરસાદે હાલત બગાડી નાખી છે. અહીં […]