ઈઝરાયેલ અને હમાસમાં યુદ્ધનો શંખનાદ થઈ ચૂક્યો છે. ફિલિસ્તીનના મિલિટેન્ટ ગ્રૂપ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. […]