1લી ઓક્ટોબરથી ડિજિટલ સેવાઓ પૂરી પાડતી નેટફ્લિક્સ, સ્પોટીફાઈ, ગૂગલ, ફેસબૂક, હોટસ્ટાર, એક્સ જેવી વિદેશી કંપનીઓને કડક ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમોનું પાલન કરવું પડશે. […]