છેલ્લા દોઢ વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધોનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગયો છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) હવે આ મામલે સુનાવણી કરશે. […]